અબડાસાના હાજાપર માં જૂની બાબતનું મનદુઃખ રાખી બે શખ્સોએ કરી મારામારી.

તા : ૨૧.૭.૧૮ : નો બનાવ
અબડાસા તાલુકાના હાજાપરમાં ભચાબાઈ રામજી મહેશ્વરી ની બહેનના ઘરે હિરજી શામજી મહેશ્વરીએ દોહીત્રી બે માસ અગાઉ ભાગી ગઈ હતી તે બાબતનું મન દુઃખ રાખીને ગાંગજી શામજી મહેશ્વરી અને હિરજી શામજી મહેશ્વરીએ ફરિયાદી ભચાબાઈ ના દીકરા રાજેશને ધકબુસટ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે. જેની ફરિયાદ કોઠારા પોલીસે સ્ટેશને કરવામાં આવી હતી.પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.