ભુજમાં વોકળા ફળિયામાં પોતાની પત્નીને ઉશ્કેરણી આપતા બે જનને પતિએ માર માર્યો.
તા : ૨૦. ૭.૧૮ : નો બનાવ
ભુજ શહેરના વોકળા ફળીયા ભરતભાઇ દેવજીભાઈ બોખાણીના ઘરની બહાર ઊર્મિલાબેન તથા હરેશભાઇ એ ભરતભાઇ ઘરે અવાર નવાર આવીને તેમની પત્નીને કામધંધા બાબતે ખોટી ઉશ્કેરણી ન કરવાનું કહી એકદમ ઉશ્કેરાઈ જઈ ગરદાપાટુ તથા પાઇપ વડે માર મારી પીઠના ભાગે તથા ખભાના ભાગે મૂઢમારની ઇજાઓ કરી ગુનો કરેલ છે.ભુજ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.