સુરેન્દ્રનગરમાં વીજળી પડતા બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજયા

જૂન મહિનાની શરૂઆતમાં વરસાદ વરસ્યો છે વરસાદે તોફાની શરૂઆત કરી હતી ભારે પવન ફુંકાયો હતો અને વરસાદ વરસ્યો હતો આ દરમિયાન વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે સુરેન્દ્રનગરમાં બે અને પાટણમાં એક વ્યક્તિનુ મોત નીપજ્યું હોવાના સમાચાર આવ્યા છે આમ ત્રણ વ્યક્તિઓએ આ બંને જિલ્લામાં જીવ ગુમાવ્યા છે સાંજે ઉત્તર ગુજરાતમાં જૂન મહિનાની શરૂઆત સાથે જ વરસાદનું આગમન થયું છે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો હારીજના રોડા ગામે ખેતરમાં વીજળી પડતા મહિલાનું મોત નિપજયું.