ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીના કેશ માં નવો વળાંક

ભાજપના પૂર્વ ધારાસભ્ય અબડાસાના એવા જયંતી ભાનુશાળીના કેશમાં નવો વળાંક પીડિતા એ હાઈકોર્ટમાં હજાર રહી સમાધાનની કરવાનું વલણ દર્શાવ્યું. અને જયંતી ભાનુશાળીએ પોતાની સામે નોંધાયેલી ફરિયાદને રદ કરવા માટે હાઇકોર્ટમાં કરી અરજી અને તેના પર સુનાવણી હાથ ધરાઈ છે. બંને પક્ષ વચ્ચે સમાધાન અંગે ફરિયાદ રદ કરવા સમંતિ આપવા અંગે કોર્ટમાં રજૂઆત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *