ભુજ માં આવેલ ભગવતી હોટેલ સામે આવેલ મકાન માં ખુલ્લે આમ ચાલી રહ્યો છે દેશી દારૂ નો અડ્ડો

0
PHOTO_COLLAGE1526044588662

ભુજ શહેરમાં આવેલ ભગવતી હોટેલ ની સામે આવેલ એક ડી નાં મારકા વાળા મકાનમાં ખુલ્લે આમ દેશી દારૂ નો વેચાણ થઈ રહ્યો છે  કરશન,કારા,રમજુ, નામના મોટા બુટલેગરો દ્વારા આ દેશી દારૂ નો વેચાણ કરવામાં આવે છે ત્યારે શું આ બાબતની પોલીસ ને કોઈ પણ જાણ નઇ હોય કે પછી આ બુટલેગરો સાથે પોલીસ ની કોઈ સાંઠગાંઠ છે તેવી લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે અને અગાઉ પોલીસ દ્વારા આ જગ્યા ઉપર રેડ દરમ્યાન  એક બુટલેગર ને ઝડપી પાડવામાં આવ્યો હતો પરંતુ તેનાથી આ અડ્ડાને કોઈ પણ જાણ જો ફરક નથી પડ્યો આ અડ્ડો એમજ ધમધમી રહ્યો છે તો શું પોલીસ આ અડ્ડા ઉપર કોઈ જ કાર્યવાહી નહીં કરે કે પછી આ અડ્ડા ને બંદ કરાવવા માટે ગાંધીનગર થી મોટી ટિમ ને બોલાવી ને આ અડ્ડા ને બંદ કરવવાની જરૂર પડશે તેવી લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે 

તો આ અપગ્રેડ માટે  જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ આવનારા સમય માં આ અડ્ડા નો અમારી ટિમ કરશે પરદા ફાસ 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *