ભુજ શહેરમાં આવેલા ભાનુશાળી નગર પાછળ આવેલ રઘુવંશી નગર વિસ્તાર માથી ઝડપાયા બે કપલ

ભુજ શહેરમાં આવેલા ભાનુશાળી નગર પાછળ આવેલા રઘુવંશી નગર  વિસ્તાર માથી ઝડપાયા બે કપલ આ વિસ્તાર માથી અગાઉ આવા અનેક કિસ્સાઓ બન્યા છે ગઈકાલે રાત્રે 1 વાગ્યાના અરસામાં  આ કપલ રઘુવંશી નગર પાછળ ઝડપાયા ત્યાંથી તેમણે ભાગવાનો પ્રયાસ કરેલો પરંતુ તેમા નાકામ થયેલા આખરે લાલ ટેકરી ઉતરતા તે ઝડપાયા અને તેમની કાર માથી શરાબની ખાલી બોટલો મળેલી. આ વિસ્તાર જાણે મીની પાકિસ્તાન બની રહ્યુ હોય તેવુ દેખાય રહ્યુ છે જો પોલીસ દ્વારા આ વિસ્તારની હજી પણ વધુ તપાસ હાથ ધરવામાં આવે તો હજી આ અવનવા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા છે આ વિસ્તારમાં કોઈ પણ જાતના પોલીસ વેરીફિકેશન વગર મકાન માલિકો દ્વારા મકાનો ભાડે આપી દેવામાં આવે છે જેના કારણે આવા બનાવો બનતા હોય છે અને આવા બનાવો ને કારણે આજુબાજુના વિસ્તારોમાં રહેવાસીઓ ને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે.  તેવું ત્યના રહેવાસીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *