સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ની દીકરીઓ જિલ્લા કક્ષા ના રમતોત્સવ માં સમગ્ર જિલ્લા માં ચેમ્પિયન બની નંબર 1 થી
સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ની દીકરીઓ જિલ્લા કક્ષા ના રમતોત્સવ માં સમગ્ર જિલ્લા માં ચેમ્પિયન બની નંબર 1 પ્રાપ્ત કરી સંસ્થા નું ગૌરવ વધાર્યું અંતર ની લાગણી થી તમામ દીકરીઓ ને ખૂબ ખૂબ અભિનંદન