ભુજ શહેરમાં આવેલ ભુજીયા ડુંગર પાસે રોડ પર એક કાર ચળી ફૂટપાથ ઉપર

ભુજ શહેરમાં આવેલ ભુજીયા ડુંગર પાસે રોડ પર એક કાર ચળી ફૂટપાથ ઉપર
ભુજ શહેરમાં આવેલ ભુજીયા ડુંગર પાસે જે બાયપાસ રોડ આવેલ છે ત્યાં સાંજના 6 થી 7 વાગ્યાના અરસામાં કાર નંબર GJ 12 AK 9823 નો આગળનું ટાયર ફાટતા કાર ચાલક એ સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવેલ જેથી કાર ફૂટપાથ પર ચળી ગયેલ હતી અને સદનસીબે કોઈ જાનહાનિ થયેલ ન હતી.