કચ્છમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાઈ

હવામાન વિભાગે  સારા સમાચાર આપતા જણાવેલું કે આજે અને આવતીકાલે સમગ્ર કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી આ વરસાદ પડવા પાછળ નું કારણ લો પ્રેશર છે આ લો પ્રેશરમાં રવિવારના ઘટાડો થવાની શક્યતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *