લાંબા સમયના વિરામ બાદ કચ્છ તેમજ ભુજમાં સવારથી મેઘરાજાની પધરામણી

લાંબા વિરામ બાદ કચ્છ તેમજ ભુજમાં આજે સવારથી વરસાદી જાપટા પડ્યા હતા જેના લીધે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ હતી ગઈકાલ રાતથી ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ શરૂ થતાં તેની અસર કચ્છ ઉપર પડતાં કચ્છ તેમજ ભુજમાં સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયું હતું. આ વરસાદના લીધે માલધારીઓ તેમજ ગૌ પ્રેમીઓ માં ખુશાલીનો માહોલ છવાઇ ગયો છે. ત્યારે હજુ પણ બે દિવસ સુધી ગુજરાત તેમજ સમગ્ર કચ્છની અંદર બે  દિવસ સુધી વરસાદી સિસ્ટમ શક્રીય રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *