લૈયારી માં વરસાદ એ ધમાકેદાર બેકીંગ કરી
લૈયારી માં વરસાદ એ ધમાકેદાર બેકીંગ કરી. લૈયારી માં ચાલુ વરસાદમાં લોકોએ જુમ્મા ની નમાજ અદા કરી. લૈયારી ની નદી બે કાંઠે વહેતી થઈ. લૈયારી દયાસર તળાવ ભરાવવાની તૈયારીમાં. ફિલ હાલ તલ-લૈયારી નું આપસ નું સંપર્ક તુટ્યો. લૈયારી માં ધોધમાર વરસાદ વરસતા ચારે ચોક પાણી વહી નીકળ્યા. લૈયારી માં વરસાદ વરસ્યા પછી નદી વહેતી થઈ,દયાસર તળાવ,પઠરાઈ તળાવ,જિયારા તળાવ,ઢોલામ તળાવ, કુંડી તળાવ ભરાવવાની તૈયારીઓમાં. જુમ્મા નમાજ અદા કરી લોકોના ટોળાઓ નદી જોવા માટે ઉમટી પડ્યા.
