પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક વાર ફરીથી ભડકો થયો છે

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક વાર ફરીથી ભડકો થયો છે. આજે સતત 10માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થતાં ગુજરાત સહિત દેશભરની જનતા પર અસર પડી રહી છે. પેટ્રોલ અને ડિઝલનો ભાવ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર વધીને નવો રેકોર્ડ બનાવ્યો છે. મોંઘવારીની વધુ એક લપડાક સામાન્ય માણસને પડી છે. મધ્યમવર્ગના લોકો પર વધુ અસર થઈ રહી છે. ભાવમાં સતત ભડકો થતાં દેશભરની જનતા પર તેની અસર પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *