ભુજના જેષ્ટાનગર માં રહેતા એક પિતાએ પોતાની 14 વર્ષીય બાળકીને બનાવ્યો પોતાની હવસનો શિકાર

ભુજના જેષ્ટાનગર માં રહેતા એક પિતાએ પોતાની 14 વર્ષીય બાળકીને બનાવ્યો પોતાની હવસનો શિકાર જાણવા મળતી વિગતો મુજબ આ પિતા છેલ્લા 3 વર્ષ થી તેની કેન્સર પીડિત બાળકી સાથે કરતો હતો આવા અડપલાં આ સમગ્ર બનાવની જાણ બાળકી દ્વારા તેની માતાને કરવામાં આવી ત્યાર બાદ માતા એ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ પાપી પિતાને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આખરે આવું દુષ્કર્મ કરનાર આરોપી પિતા આજે શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તાર માથી દબોચી લઈ તેના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સાથે સાથે

આરોપી પિતા આવું કૃત્ય કરી છૂટી ના જાય અને બાળકી અને તેની માતાને ન્યાય મળે તે માટે ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *