આજે શિક્ષણ દિવસ નિમિતે સયોગ હૉલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

આજે શિક્ષણ દિવસ નિમિતે સયોગ હૉલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે જિલ્લાના ૧૦ શિક્ષકોને તેમની સારી કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષકનો એવાર્ડ ગુજરાત રાજયના મંત્રી શ્રી વાસણ ભાઈ આહીરના હસ્તે આપવામાં આવ્યું હતું. જેમાં સાત તાલુકા કક્ષાના અને ત્રણ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને એવાર્ડ આપવામાં આવ્યો હતો. જેમાં શિક્ષકોના વહીવટી કાર્યો જે તે પૂર્ણ પગારમાં સમાવવા જેમાં આજ થી પાંચ વર્ષ પૂર્ણ ૪ સપ્ટેમ્બરના રોજ જેઓ એ વિધયા સહાયક તરીકે જે કામગીરી શરૂ કરી હતી. તેવા પ્રાથમિક વિભાગમાં એવા લગભગ ૧૨૦ જેટલા શિક્ષકો છે જેમની પાંચ વર્ષની મુદત આજરોજ પૂરી થતાં આજે પહેલા જ દિવસે તેમને પૂર્ણ પગારનો આદેશ આપીને પારદર્શક વહીવટ પૂરું પાડવામાં આવ્યું હતું.