રિલાઇન્સ પેટ્રોલ પંપવાળાઓ દ્વારા પેટ્રોલ પંપ આગળ એક બગીચો બનાવવામાં આવ્યો છે. અને આ બગીચો આખો રોડ રોકીલે છે.

ભુજ શહેરમાં આવેલા મુન્દ્રા રોડ ઉપર રિલાઇન્સ પેટ્રોલ પંપવાળાઓ દ્વારા પેટ્રોલ પંપ આગળ એક બગીચો બનાવવામાં આવ્યો છે. અને આ બગીચો આખો રોડ રોકીલે છે. આ કેટલી હદે યોગ્ય ગણાય શું એક પેટ્રોલ પંપ પાસે બગીચો બનાવું ફરજિયાત છે કે પછી શું આ રોડ ઉપર બહોળી સંખ્યામાં ટ્રકો તેમજ અન્ય વાહનો પસાર થાય છે. અને આ ધમધમતા રોડ ઉપર જો આવા બાગ બગીચા બનાવવામાં આવે તો શું આ યોગ્ય ગણાય. ખરેખરમાં લગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે જેથી વાહન ચાલકો સુરક્ષા પૂર્વક પોતાના વાહન ચલાવી શકે. તેવી લોક મુખે ચર્ચાઓ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *