મેઘપર કુંભારડી વિસ્તારના શ્યામનગર સોસાઈટી મધ્યે સરપંચ દ્વારા કોઈ કારણો સર પાણીની લાઈન કાપવામાં આવી,રહીશો દ્વારા નાયબ કલેક્ટરશ્રી અંજારને કરાઈ રજૂઆતો

મેઘપર કુંભારડી વિસ્તારના શ્યામનગર સોસાઈટી મધ્યે સરપંચ દ્વારા કોઈ કારણો સર પાણીની લાઈન કાપવામાં આવી,રહીશો દ્વારા નાયબ કલેક્ટરશ્રી અંજારને કરાઈ રજૂઆતો જાણવા મળતી વિગત મુજબ આ વિસ્તારના લોકો દ્વારા ફાળો કરી પાણીની મેન લાઈન નાખવામાં આવી હતી જયારે સરપંચશ્રીના આદેશથી કોઈ કારણોસર તથા કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર પાણીની લાઈનનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. જેના લીધે આ વિસ્તારમાં રહેતા રહીશો પાણી વગરના વિહોણ બન્યા છે.