શ્રી બહુચરમાઈ મહિલા મંડળ ટ્રસ્ટ – ભુજ દ્વારા આયોજિત બહુચર માં ના મંદિરનુ નિર્માણ કાર્ય
શ્રી બહુચરમાઈ મહિલા મંડળ ટ્રસ્ટ – ભુજ દ્વારા આયોજિત
બહુચર માં ના મંદિરનુ નિર્માણ કાર્ય

પ્રથમવાર પ્રમુખસ્વામી નગર, ઓધવ એવેન્યુ – ૧ માં બહુચરમાં ના મંદિરનું કામ હાલમાં ચાલુમાં છે,જેમાં બહુચર માં,અંબા માં , આશાપુરા માં, શિવાલય,જલાબાપા,ગણપતિ બાપા તથા હનુમાનજી દાદા ના મંદિરના નિર્માણ કાર્ય અર્થે અંદાજિત ખર્ચ રૂ. ૫૦ લાખ નો થાય તેમ છે. જેથી આ મંદિરના નિર્માણ અર્થે આપનું અમૂલ્ય યોગદાન/ફાળો નોંધાવવા માટે અમારા ટ્રસ્ટનો સંપર્ક સાંધવો.

શ્રીમતી સરોજબેન બી.ઠક્કર : 94287 48535,78028 36602