માનવ તસ્કરી ના રેકટનો પરદાફાર્સ કરતી માનકુવા પોલીસ.

ભુજ માંડવી રોડ ઉપર આવેલ ખત્રી તળાવ સામે આવેલ હોટલમાં અમુક વ્યક્તિઓ ભુજથી કોઈ યુવતીને બળજબરી થી લગ્ન કરી લઈ જાય છે અને હાલે હોટલ પર છે જેથી તેઓ તરત જ બનાવના સ્થળે પહોચી ગયેલ અને ભોગ બનનારને રુબરૂ મળેલ અને તેને લઈ જનાર વ્યક્તિઓને ત્યાં જ બેસાડી રાખેલ ત્યારબાદ પો.ઇન્સ.શ્રી વી.એસ. ચંપાવત ના ઓના જાણ કરતાં તેઓ તરત જ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી આવ્યા. જાણવા મળતી વિગત અનુસાર પ્રેમજી ભાઈ તથા તેમની પત્નીએ પોતાને ૧૦૦૦૦૦/- માં વહેચેલ અને ખરીદનાર તથા દલાલ પોતાનું બળજબરીથી અપહરણ કરી લઈ જતાં હતા પોતાને આસનસોલ થી આરીફ આજાદ સેખ તથા જિજ્ઞાબેન સાંતીલાલ પટેલ રહે ભુજ વાળાઓ બીજા રાજયમાથી છોકરીઓ આવીને દલાલો મારફતે અલગલગ જગ્યાએ વેચીને મોટી રકમ મેળવી મોટું કોભાંડ ચલાવે છે તેવી હકીકત જણાવી સગીરાએ આરોપીઓ આરીફ આજાદ સેખ,જીજ્ઞાબેન સાંતીલાલ પટેલ ભુજ, પ્રેમજી બુધા મારવાડા રહે નાગોર તાલુકો ભુજ, વિજયામાલા રહે નાગોર તાલુકો ભુજ, ઇબ્રાહિમ આમદ લંગા રહે. ટોડાતા મુન્દ્રા, સરિફાબાઈ રહે મિર્જાપર તાલુકો ભુજ, ગુલામસિંહ માધુભા જાડેજા રહે વિરાણીયા તાલુકો મુન્દ્રા, હુસેન ભયા રહે તુગા તાલુકો ભુજ, વાળાઓ વિરુદ્ધ ફરિયાદ આપતા સગીરાની વિગતવારની ફરિયાદ લખી બનાવ ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન ની હદનો હોય ત્યાં ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આગડ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *