નખત્રાણા તાલુકાનાં વાલકા ગામે ખુલ્લે આમ પવન ચક્કીના નામે રેતી ચોરી. આ કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે કરસ્તાન ????

0
IMG-20181002-WA0027

નખત્રાણા તાલુકાનાં વાલકા ગામે ખારી નદી તેમજ મીઠી નદી ની અંદર રોજ રાત્રે 9:00 વાગ્યાથી સવારે 4:00 વાગ્યા સુધી 50 થી 100 ટ્રકો રેતીની ઉપડી રહી છે તો ત્યાં શું લિજ છે કે પછી કોઇની મીઠી નજર હેઠળ આ કોભાંડ ચાલી રહ્યો છે અગાઉ પણ આઇનોક્ષ કંપનીના કોન્ટ્રાકટરો દ્વારા રેતી ચોરી ની ત્રણ ચાર ફરિયાદો થયેલી છતાં પણ તંત્ર કેમ મોન છે આની પાછળ રાજકીય દબાણ કે સરકારી બાબુઓની જેબ ગરમ. જેવા અનેક સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *