હિમતનગર ના ઢુંઢર ગામે ૧૪ માસની માસુમ બાળકી પર બળાત્કારની ઘટના સામે આવતા ચકચાર.
આજે આપણે વાત કરીએ તો ચાઇલ્ડ રેપના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે હિમતનગર ના ઢુંઢર ગામે ૧૪ માસની માસુમ બાળકી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે જે સમગ્ર માનવતા ને ધ્રૂજાવી નાખે તેવી છે. તેવામાં વિવિધ જગ્યાએ લોકો રોષમાં ભરાયા છે અને આ બાબતે કેંડલ માર્ચ તથા આવેદન પત્રો અપાઈ રહ્યા છે.
