કચ્છ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે બોગસ દવાખાનાઓ

હાલમાં સમગ્ર કચ્છ બોગસ દવાખાનાઓ ધમધમી રહ્યા છે ત્યારે ગાંધીધામમાં 30 થી 35 જેટલા બોગસ દવાખાનાઓ ધમધમી રહ્યા છે. જેઓની ડિગ્રીના કોઈ ઠેકાણા નથી ત્યારે બીજી બાજુ ભુજ શહેરમાં પણ આવા બોગસ દવાખાનાઓ ધમધમી રહ્યા છે. જેમકે ડોક્ટર પુત્ર હોય અને દવાખાના પિતાના આસરે ચાલતા હોય જેમાં ડિગ્રીવાળા  ડોક્ટરો અઠવાડીયા માં એકવાર વિઝિટ ઉપર જતાં હોય શું  ? આવા દવાખાનાઓ ઉપર આરોગ્ય તંત્ર અને લાગતાં વળગતા તંત્ર દ્વારા કયારે વિઝિટ લેવામાં આવી ? તેવી લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે. અને લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *