ભુજના હમીરસર તળાવ પર બનાવવામાં આવેલ પુલિયાની હાલત હજુ પણ જર્જરિત

ભુજના રદય સમાન હમીરસર તળાવ પર બનાવવામાં આવેલ પુલિયાની હાલત હજુ પણ જર્જરિત હાલમાં જ પુલિયાનું કામ કારોબારી મિટિંગમાં નિર્ણય લેવાશે પછી થશે તો કારોબારીની મિટિંગ થઈ છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને હજુ પણ પુલિયાની હાલત જર્જરિત છે.તો જેમ બને તેમ જલ્દી આ પુલિયાનું કામ ચાલુ કરવામાં આવે તેવી લોક મુખે ચર્ચા.