હાલમાં ચોમાસાની વચ્ચે પણ ગરમીનો કેર વર્તાઇ રહ્યો છે.

0
Heatwave-uk-993499

ભુજમાં હમણાં છેલ્લા કેટલાય દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં તાપમાન 42 ડિગ્રી થી પણ ઉપર હોય છે ત્યારે લોકો ગરમીમાં પરેશાન થઈ ગયા છે. આ હિટવેવ હજુ ચાર થી પાંચ દિવસ સુધી ચાલસે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું હતું. હાલમાં જ નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે આ ગરમીના કારણે ખેલૈયાઓને પણ રમવામાં તકલીફ પડી શકે છે. કારણ કે મોડી સાંજ સુધી આ ગરમીનો ટેમ્પરેચર જળવાઈ રહ્યો છે. ત્યારે ઘણી વાર હવા પણ ગરમ લાગે છે. અને ખાસ કરીને બપોરના ભાગમાં લું જેવુ વાતાવરણ લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *