તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં પંજો છવાયો

કચ્છમાં ગાંધીધામની અંતરજાળ અને નખત્રાણા 3 તાલુકા પંચાયતની પેટા ચુંટણીમાં કોંગ્રેસનાં ઉમેદવારોને વિજય થયો છે. નખત્રાણાની બેઠક કોંગ્રેસે જાળવી છે. તો અંતરજાળની બેઠક માત્ર બે મતે કોંગ્રેસે છીનવી છે. રિકાઉન્ટિંગ બાદ પણ કોંગ્રેસ જીતી હતી.