કચ્છમાં આવેલ  લખપત તાલુકાનું ગોધાતડ ડેમ બન્યું ખાલીખમ

કચ્છમાં આવેલ  લખપત તાલુકાનું  ગોધાતડ ડેમ બન્યું ખાલીખમ અહી આવેલા ગામોની જીવાદોરી સંકટમાં મુકાઇ. આજે ડેમનો તળિયા ઝાટક જોવા મળે છે જાણવા મળતી વિગતો મુજબ અહી ડેમની સફાઈ,ખાણેત્રુ,ઝાડી કટિંગ,કરવાની જરૂરિયાત છે તેમજ ડેમની આવ પાસે પણ સફાઈ કરવાની જરૂર છે જો આ ડેમને નર્મદાના નીર થી ભરવામાં આવે તો અહીના ખેડૂતો જીવનદોરી માં ગણો લાભ થઈ શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *