ભુજ મધ્યેથી 37 હજારની દારૂનો જથ્થો લેનાર ઝડપાયો

ભુજ શહેરમાં આવેલ સુરલભિટ્ટ વિસ્તારમાં અલ્ટો કાર નંબર GJ 12 CP 7130 માં 37,100 નો અંગ્રેજી દારૂ ઝડપી પડાયો હતો. કારનો ચાલક નાસી ગયેલ હતો. જયારે અંગ્રેજી દારૂની ડિલિવરી લેનાર ઝડપાઇ ગયેલ હતો. છેલ્લા કેટલાય સમયથી સરકાર શ્રી દ્વારા દારૂબંદી નામે અનેક મુહિમો ચલાવામાં આવી રહેલ છે. પરંતુ મુહિમનું અને તેની પાછળ જાહેરાત માટે ખર્ચ થતાં નાણાનું શું કોઈ વળતળ મળી રહ્યું છે કે પછી ફક્ત કાગળ પરજ રહી જાય છે તે એક મોટો પ્રશ્ન છે કારણ કે આવા બનાવો ઘટવાને બદલે દિવસે ને દિવસે વધતાં હોય તેવું લાગી રહ્યું છે. તો  શું આના પાછળ કોઈની મીઠી નજર હોય શકે છે તેવી લોક મુખે ચર્ચા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *