આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા કલેક્ટર શ્રી ને આવેદન પત્ર અપાયું

આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ જિલ્લા દ્વારા તારીખ 12/10/2018 ના રોજ કેન્દ્રિય મંત્રી સ્મૂર્તિ ઈરાની કચ્છમાં આવી રહ્યા છે કચ્છના નિરોણા ગામ કેન્દ્રિય મંત્રી સ્મૂર્તિ ઈરાની દતક લીધેલ છે. પરંતુ તે માટે કેટલીક માંગણીઓ પણ કરવામાં આવી હતી. જેમાં કચ્છમાં 1 ઓકટોબરના મુખ્યમંત્રી શ્રી એ અછત જાહેર કરેળ પણ હજુ સુધી અમલવારી આવેલ નથી. અછત ની પરિસ્થિતી જોતાં  નિરોણા અને બિબાર ગામોનો ખેડૂત ખેતી કરી રોજગાર મેળવે. દલિત પરિવારને ન્યાય આપવામાં આવે. ભુજ – ભચાઉ  હાઇવે રસ્તો છેલ્લા 7 વર્ષથી કામ ચાલુ છે વગેરે બાબતે કચ્છ કલેક્ટર શ્રી ને રજૂઆતો કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *