જોઈએ છે : જાહેરાત વિભાગ, ઓફિસ વર્ક માટે, 1 કેમેરા મેન, 1 રિપોટર, યુવકો તથા યુવતીઓ
જોઈએ છે
અમારા કચ્છ કેર ટીવી ન્યુઝ ભુજ તથા સમગ્ર કચ્છ માટે જોઈએ છે ઉત્સુક યુવકો તથા યુવતીઓ જે નીચે મુજબ જગ્યા ખાલી છે અનુભવ હોવું જરૂરી છે તો તાત્કાલિક ધોરણે અમારો સંપર્ક કરશો.
- જાહેરાત વિભાગ
- ઓફિસ વર્ક માટે
- 1 કેમેરા મેન
- 1 રિપોટર
