હાલમાં જયારે ભાજપની સરકાર નું વર્ચસ્વ છે,ત્યારે મોઘવારી આસમાને પહોચી છે.
હાલમાં જયારે BJP ની સરકાર કેન્દ્રમાં છે ત્યારે પેટ્રોલ-ડીઝલ ના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. અત્યારે મોઘવારીએ એટલી માજા મૂકી છે. કે સમાન્ય માણસને ઘણીજ તકલીફનો સામનો કરવો પડે છે. તો અગાઉ કોંગ્રેસની સરકારમાં મોંઘવારી હતી ત્યારે આજ સતાપક્ષના નેતાઓ તેનો વિરોધ કરી રહ્યા હતા કે કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચાર થઈ રહો છે. તો હાલમાં ભાજપની સરકાર છે. તો કેમ મોંઘવારી ઘટતી નથી તો શું સરકાર રચવા માટે ચુંટણી ની અંદર મોટી મોટી વાતો કરવામાં આવી હતી. નોતબંદીના લીધે પણ લોકો પરેશાન થઈ ગયા છે. અને ખાસ કરીને વેપારીઓ પરેશાન થઈ ગયા છે. તો હવે 2019 માં પ્રજા કોને મોકો આપે એ વિચારવાનું રહ્યું.