આ માહિનામાં સ્વાઇન ફ્લૂના 7 પોઝિટિવ કેશ નોંધાયા.

કચ્છમાં સ્વાઇન ફ્લૂનો કહેર ફરી જામ્યો છે. હમણાં છેલ્લા કેટલાય દિવસથી કચ્છ તેમજ ભુજની અંદર સ્વાઇન ફ્લૂના 7 કેશ નોંધાયા છે. ત્યારે આ બાબતે વૃદ્ધ તેમજ નાની ઉમરના બાળકો એ ખાસ કરીને ભીડવાળા વિસ્તારમાં જવું ન જોઈએ. જો ઉધરસ આવે ત્યારે મો ઉપર હાથ આડો રાખવો શરદી થાય તો નાક ઉપર રૂમાલ આડો રાખવો. તાવ આવે એટલે તરત જ ડોક્ટર પાસે જઈ ચેકઅપ કરાવવું.