નખત્રાણાના કોટડા ગામમાં હડકાયા કૂતરાએ કેર મચાવ્યો

0
11783104-dog-german-shepherd-animal-pet

નખત્રાણાના કોટડા ગામમાં હડકાયા કૂતરાએ કેર મચાવ્યો હતો. બપોરે રમતા બાળકોને હડકાયા સ્વાને ભોગ બનાવ્યો હતો. જાણવા મળતી વિગત મુજબ આર્યન નામના બાળકને નાકના ભાગમાં બચકું ભરતા આ બાળકને પહેલા નખત્રાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને બાદમાં ભુજની જી.કે.જનરલ હોસ્પીટલમાં દાખલ કરાયો હતો. જયારે 6 વર્ષના બાળક જિગ્નેશને મોઢામાં તથા પાછળ કમરમાં અને વાંસાના ભાગમાં કરડયો હતો. આ બનાવ બન્યા બાદ  સમગ્ર ગામમાં ભાયનો માહોલ છવાયો હતો અને સ્વાને શોધવાનું કાર્ય ગામના યુવાનો દ્વારા ચાલુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *