નિહાળો કચ્છ કેર TV ચેનલ ઉપર આજે રાત્રે કેરની નવરાત્રી લાઈવ
કચ્છ કેર TV ન્યુઝ ની ટિમ કરી રહી છે આજે રાત્રે 10 વાગે ભુજ તાલુકાના કેરા ગામે નવરાત્રી નો લાઇવ ટેલિકાસ્ટ નિહાળવા માટે ખાસ જોતા રહો ઉષા કેબલ 7 નંબર ઉપર કેરા ની લાઈવ નવરાત્રી ખાસ નિહાળો કચ્છ કેર TV ન્યુઝ ઉપર