ભીમાસર થી પલંસવા જતા રસ્તાની હાલત ખખડધજ


આ રસ્તો 2 વર્ષ અગાઉ બનેલો હતો અવલોડ માટી ભરેલાં ડમ્પર દ્વારા રોડની હાલત બગાડી દેવામાં આવી છે.
આશરે બે વર્ષ પહેલાં પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ આ માર્ગ બનાવવામાં આવ્યો હતો પોતાનાં સ્વાર્થે ખનીજ ચોરોએ અવરલોડ વાહનો ચલાવીને ડામર માર્ગ ગાંડા માર્ગ જેવો બનાવી નાખ્યો છે, સરકાર માટે આ તપાસનો વિષય તેવું સ્થાનિક જાગૃત લોકો માં ચર્ચા કરવામાં આવી રહી છે
રિપોર્ટ ભારતી માખીજાણી