પાર્કિંગમાં મૂકેલી બાઇકની ચોરી કરનાર સખ્શ ઝડપાયો

image-296

પાર્કિંગ સ્થળેથી બાઈકને ધક્કો મારીને દૂર લઈ ગયા પછી તેના વાયર ખોલી સ્ટાર્ટ કરીને ચોરી કરી જતાં ખંભાતના ઇસમને શહેર પોલીસે ચોરીના બાઈક સાથે પકડી લીધો હતો. પોતાની આ મોડસ ઓપરેન્ડી અપનાવી તેણે બે બાઈક ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.