ખરોડ ચોકડી પાસે ટેન્કરની અડફેટે આવતા સાયકલ સવારનું મોત


કાપોદ્રા ગામ મધ્યે આવેલ સાંઈ રેસિડેન્સી મધ્યે રહેતા 52 વર્ષીય દેવીશંકર દુબે સાયકલ લઇને ઓસ્કર હોટલથી સાંઈ રેસીડેન્સી તરફ સુરત જતા ટ્રેક પરથી થતાં હતા તે દરમિયાન ટેન્કર ચાલકે ટક્કરે લીધાં હતાં. ગંભીર ઇજા થવાન કારણે તેમનું મૃત્યુ થયું હતું.