માનસિક દિવ્યાંગ સ્વસ્થ બનતા,માતા – પુત્રનું થયું મિલન
માનસિક દિવ્યાંગ સ્વસ્થ બનતા,માતા – પુત્રનું થયું મિલન

ગુજરાતનાં પાટણ નજીકના રામનગર ગામનો યુવાન વિષ્ણુભાઈ ઉમેદભાઈ લીંબાચીયા ઉમર વર્ષ ૪૪ છ મહિના પહેલા ગુમ થતાં તેની માતા ચિંતાતુર બની હતી. અન્ય રાજયમાથી થઈ તે અચાનક ભુજ આવી પહોચી હતી ત્યારે આ યુવાન બસ સ્ટેશન વિસ્તારમાં મળી આવતા તેને માનવ જયોત સંસ્થા સંચાલિત રામદેવ સેવા આશ્રમ પાલારા કચ્છ મધ્યે મોકલવામાં આવ્યો. અને સારી સારવાર બલતા તે સ્વસ્થ બન્યો તેની પાસેથી મળેલી માહિતી આધારે આખરે માતા પુત્રનું મિલન થયું.