સમગ્ર રાજયભરમાં તલાટીઓ ઉતર્યા હડતાળ ઉપર.

હાલમાં જયારે સમગ્ર રાજયભરમાં તલાટીઓ હડતાળ પર ઉતર્યા ત્યારે કેટલીયે ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીઓ  એ પણ વિરોધ નોંધાવતાં  પોતાનો ટેકો તલાટીઓ ને   જાહેર કર્યો છે. જેમકે મુન્દ્રા તેમજ ગુંદાલા ના સરપંચ શ્રી તેમજ અન્ય એ ટેકો  જાહેર કરેલ છે. આ બધામાં જોવા જેવી વાત એ છેકે પ્રજા રાજાનો વિરોધ ત્યારે જ કરે છે જયારે તે રાજાના કામ થી સંતુષ્ટ ના હોય. જો પ્રજા રાજાના કામ થી સંતુષ્ટ હોય તો વિરોધ કરવાનો સવાલ જ ઊભો નથી કારણે કે પોતાના હક માટે માંગ કરવું એ આપણે ભારત દેશનો સંવિધાન આપણેને  હક આપે છે તેવી લોક મુખે ચર્ચા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *