ભુજ ને ઢોર મુક્ત કરવા બોલાવામાં આવી ખાસ મિટિંગ.

ભુજ નગર પાલિકા દ્વારા ભુજને ઢોરમુક્ત કરવા બાબતે એક મિટિંગનું આયોજન કરાયું હતું. જેમાં ભુજને છેલ્લા કેટલાય સમય થી ઢોરોની સમસ્યા સતાવી રહી હતી. તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ભુજના મટન માર્કેટ  જે રહેણાક વિસ્તારમાં છે. જેને બહાર લઈ જઈ જેથી તેમનો ધંધો રોજગારને માઠી અસર ન થાય તે પ્રમાણે ગોઠવી આપવાનો મુદો મિટિંગમાં લેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *