ભૂજ નાં હમીરસર તળાવ માંથી અજાણ્યાં પુરુષ ની લાશ મળી આવી

ભૂજ નાં હમીરસર તળાવ માંથી અજાણ્યાં પુરુષ ની લાશ મળી આવી
લાસ પાણીમાં તરતી દેખાતા સ્થાનિક લોકો એ ભુજ નગર પાલિકા ફાયબ્રિગેડ ને જાણ કરાતા ફાયબ્રિગેડના જવાનો એ હમીરસર તળાવ માંથી અજાણ્યાં પુરુષ ની લાશ બારે કાઢી
પોલીસ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી