વાગોઠમાં જૂની અદાવતમાં યુવકે બે સગાં ભાઈની છરી વડે હત્યા કરતાં ચકચાર

વાગોઠમાં જૂની અદાવતમાં યુવકે બે સગાં ભાઈની છરી વડે હત્યા કરતાં ચકચાર
અબડાસાના વાયોર નજીક વાગોઠ ગામે જૂની અદાવતમાં ગામના યુવકે બે સગાં યુવાન ભાઈને છરીથી રહેંસી નાખી ડબલ મર્ડર કરી દેતાં ભારે ચકચાર મચી
મોડી રાત્રે 10 વાગે બન્યો બનાવ
આરોપી ભરત કોલી અને મરણ જના૨ વિનોદ શાંતિલાલ કોલી વચ્ચે અગાઉ માથાકૂટ થયેલી
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી