આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ ની જન્મ જયતી ઉજવણી કરાઈ

આજે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની અંદર કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન નું આયોજન કરાયું હતું. જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ યજુવેન્દ્રસિંહ ની આગેવાની હેઠળ આ કાર્યક્રમ નું સફળ આયોજન કરાયું હતું. તેમજ આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને સ્વ: પૂર્વ વડાપ્રધાન ઇન્દિરાજી ની પુણ્ય તિથી હોતા બ્લડ ડોનેશન નું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *