કચ્છ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ ને પરેશાની ન થાય એ માટે પાણીના ટેન્કર મંગાવવા માં આવી રહ્યા છે.

0
Krantiguru_Shyamji_Krishna_Verma_Kachchh_University_Main_Gate

કચ્છ યુનિવર્સિટી ની પાસે આવેલી ઓવર હેડ ટેન્ક એકજ છે. અને આ ટેન્ક માથી આખા કેમ્પસમાં પાણીનો સપ્લાય થાય છે. પરંતુ આ વોટર સપ્લાય બોર માથી ખેચતી પાણી ની મોટર બગડી જતાં પાંચએક દિવસ થી પાણી સપ્લાય બંધ થઈ ગઈ છે. આ મોટર રિપેરિંગ બાદ ફરી લગાડવામાં પણ આવી હતી પરંતુ કોઈ ખામીના કારણે પાણીના પાઇપ અલગ થઈ જતાં બે દિવસ વધારે લંબાઈ ગયેલ. ત્યારે હોસ્ટેલના વિધ્યાર્થીઑ માટે પાણીના ટેન્કર બહાર થી માંગવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *