ભુજ શહેરમાં શિક્ષકે પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરતાં શિક્ષિકા પત્નીએ પતિ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

ભુજની એક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શકશે પત્નીની હાજરીમાં બીજા લગ્ન કરતા તેની પત્ની દ્વારા ભુજ એ ડિવિઝનમાં તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી શિક્ષક તરીકે ફરજ બજાવતા મનોજ નામના સક્સે તેની પત્નીની હાજરીમાં જ બીજા લગ્ન કરી લીધા હતા જેની જાણ થતા તેની પહેલી પત્ની દ્વારા તેના શિક્ષક પતિ મનોજ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી