છેલ્લા એક વર્ષથી બે ગુનામાં નાસતા ફરતા આરોપીની ધ૨પકડ ક૨તી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પુર્વ –કચ્છ, ગાંધીધામ

આગામી વિધાન સભાની ચુંટણી અન્વયે જિલામાં નાસતા ફરતા આરોપીઓ પકડવાની સુચના આપવામાં આવેલ હોય જેથી એમ.એમ.જાડેજા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નાઓનની આગેવાનીમાં એસ.એસ.વરૂ પો.સબ.ઇન્સ એલ.સી.બી તથા એલ.સી.બી ની ટીમ દ્વારા સામ્ખ્યારી પો.સ્ટે ના બે ગુનામા છેલા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને ભચાઉ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળ ની કાર્યવાહી માટે સામખ્યારી પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે.