મુન્દ્રાના ગુંદાલામા નર્મદા કેનાલમાં ડુબવાથી 5 ના મોત

Screenshot_2022_1114_205915.jpg

મુન્દ્રાના ગુંદાલામા નર્મદા કેનાલમાં ડુબવાથી 5 ના મોત

નર્મદા કેનાલમાં 5 લોકો ડૂબ્યા હતા

મુન્દ્રાના ગુંદાલામાં કેનાલમાં ડૂબવાનો મામલો

બનાવમાં મૃત્યુ આંક વધીને 5 થયો

તમામ મૃતદેહને હોસ્પિટલ લઇ જવાયા

એકજ પરિવારના છે તમામ લોકો

ગામની પાસે આવેલી છે નર્મદા કેનાલ