| KUTCH CARE NEWS" />

હસતા હસાવતા લોકો નાં દુઃખ દર્દ ભૂલાવતા કચ્છીહાસ્ય કલાકાર “પન્નુડાને પણ લાગ્યો ચૂંટણીનો રંગ

Screenshot_2022_1114_205727.jpg

પન્નુડા તરીકે જાણીતા વસંત મારાજે કર્યો હુંકાર , પા ખટુતા

હસતા હસાવતા લોકો નાં દુઃખ દર્દ ભૂલાવતા કચ્છીહાસ્ય કલાકાર “પન્નુડાને પણ લાગ્યો ચૂંટણીનો રંગ

વિધાનસભાની ભુજ બેઠક પરથી અપક્ષ તરીકે જંગમાં ઝુકાવ્યું

હાસ્ય કલાકારની સમગ્ર કચ્છ માં ખુબ સારી લોકચાહના કોનાં મત તોડશે ?

સમર્થકો સાથે આજે ભુજ ખાતે દાવેદારી નોંધાવવા પહુંચેલા પનુંડાનાં ભાગે મત આવશે કે માત્ર તાળીઓ