કોંગ્રેસ ની મહિલા પાંખ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારા બાબતે વિરોધ કરાયો.

તા : ૦૨-૧૧-૨૦૧૮ નારોજ કોંગ્રેસ મહિલા પાંખ દ્વારા સતત વધતાં રાંધણ ગેસના ભાવ વધારા સામે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશના નવા વરાયેલા મહિલા પાંખના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા ની સૂચનાથી દરેક જિલ્લા મથકે મોંઘવારીનો વિરોધ નું કાર્યક્રમ યોજવામ આવ્યું હતું. અને ભુજ મધ્યે સગડી ઉપર ચા બનાવી વિરોધ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *