ભુજ નગરપાલિકાનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો

*ભુજ નગરપાલિકાનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો*
*પ્રધાનમંત્રી આવાસ યોજનાનાનો કરાર આધારિત સર્વેયર કર્મચારીએ માંગી હતી લાંચ*
*સહાયનો પોઝિટીવ અભિપ્રાય આપવા માંગી હતી રીશ્વત*
*બસ સ્ટેશન પાસે 40 હજારની લાંચ સ્વીકારતા સર્વેયર અશ્વિન પટેલની ધરપકડ*
*ભુજ એસીબીએ કરી સફળ કાર્યવાહી*