ભુજ અંજાર ધોરી માર્ગ પર સૈયદપર નજીક જોખમી મીઠું ભરી જઈ રહેલા ટ્રેઈલરનો વિડીયો વાયરલ, કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ રજૂઆત કરાઈ

ભુજ અંજાર. ધોરી માર્ગ પર સૈયદપર નજીક જોખમી મીઠું ભરી જઈ રહેલા ટ્રેલરનો વિડિયો વાઇરલ કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ રજૂઆત કરાઈ મીઠા નું પરિવહન કરતી જોખમી ટ્રેલર કેમેરા માં કેદ થયું છે ભુજ થી અંજાર તરફ હાઇવે સૈયદ પર નજીક આ જોખમી મીઠો ભરેલ ટ્રક  જોવા મળી હતી આવિતો અનેક ટ્રકો દરરોજ ને માટે મીઠા ભરેલી  પસાર થાય છે પરંતુ આજ દિવસ સુધી rto કે પોલીસ તંત્ર દ્વારા આવા જોખમી મીઠા ભરેલા ટ્રેલરો પર કોઈ જ કાર્યવાહી નથી કરાઈ તો આ મીઠા નું ટ્રેલર એકદમ ખરાબ સ્થિતિ માં જોવા મળ્યું હતું અને ડમ્પરો નો ભાગ તૂટેલી હાલતમાં જોવા મળ્યો હતો અને અંદરથી મીઠું ઢોડાતું હતું તો એક સાદક તૂટી જયતો મોટો અક્માત સર્જાય તેમ છે તો આની જાણ કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ને કરવામાં આવી છે ઘણી જગ્યાએ તો રસ્તા ઉપર મીઠું જોવા મળે છે તો શું તંત્ર ને આનાથી દેખાતું કે પછી જની જોઈ ને આંખ આડા કાન કરવામાં. આવી રહ્યા છે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે