ગળપાદર હાઇવે પર કોંક્રીટ મિક્સચર ટ્રકના ચાલકે કાબૂ ગુમાવતાં ટ્રક રેલિંગ તોડી સર્વિસ રોડ પર ખાબકી,સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ
copy image
આજે વહેલી સવારે ગળપાદર હાઇવે પર પૂર ઝડપે જઇ રહેલી કોંક્રીટ મિક્સચર ટ્રકના ચાલકે સ્ટિયરીંગ ઉપરનો કાબુ ગુમાવી ડેટા ટ્રક રેલિંગ તોડી હાઇવે ઉપરથી સીધી સર્વિસ રોડ પર ખાબકી હતી. સદ્દભાગ્યે તે સમયે વાહનોની અવર જવર ન હોવાટી મોટી દૂર્ઘટના સર્જાઈ ન હતી..